400
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રમાં(Maharashtra) શિંદે સરકાર(Shinde Government) બન્યા બાદ હવે મંત્રીમંડળના વિસ્તરણની(Cabinet expansion) તૈયારીઓ ચાલી રહી છે.
આ અંગે નાયબ CM દેવેન્દ્ર ફડણવીસે(Devendra Fadnavis) નાગપુરમાં(Nagpur) જણાવ્યું હતું કે રાજ્યના પ્રધાનમંડળનું(State Cabinet) ટૂંક સમયમાં વિસ્તરણ કરવામાં આવશે.
દરમિયાન રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે આગામી 12 અથવા તો 13 જુલાઈએ મંત્રીમંડળનું વિસ્તરણ થશે.
એક ધારણા અનુસાર આગામી 18 જુલાઈથી ચોમાસુ સત્ર(Monsoon session) શરૂ કરવાનું કામચલાઈ આયોજન છે તે જોતાં તે પહેલાં નવા મંત્રીમંડળની(New cabinet) રચના થઈ જશે.
આ સમાચાર પણ વાંચો : બાલ બાલ બચ્યા મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી-એકનાથ શિંદેના કાફલાની કારને નડ્યો અકસ્માત- જાણો કેવી રીતે બની ઘટના
You Might Be Interested In