Site icon

મહારાષ્ટ્રના આ દિગ્ગજ નેતાને મોડી રાતે આવ્યો હાર્ટ એટેક, બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ. એનસીપી પાર્ટીમાં ટેન્શન…

 News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર સરકાર(MVA Govt)માં મંત્રી અને એનસીપી નેતા (NCP Minister)ધનંજય મુંડે(Dhananjay Munde)ને હાર્ટ એટેક(Minor Heart Attack) આવ્યો છે. મંગળવારે મોડી રાત્રે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. હાલમાં તેઓની મુંબઇ બ્રીચ કેન્ડી હોસ્પિટલMumbai Breach candy Hospital) માં સારવાર ચાલી રહી છે. 

Join Our WhatsApp Community

સૂત્રો ના જણાવ્યા અનુસાર ધનંજય મુંડેની હાલત સ્થિર છે. 

 ધનંજય મુંડે દિવંગત નેતા ગોપીનાથ મુંડે(Gopinath Mundey)ના ભત્રીજા છે. હાલ તેઓ એનસીપીના નેતા છે.

આ સમાચાર પણ વાંચો : વારા પછી વારો, તારા પછી મારો. પેટ્રોલ-ડીઝલ પછી સીએનજી અને પીએનજીના ભાવમાં વધારો થયો. જાણો મુંબઈમાં શું છે આજનો ભાવ….

Amit Shah Reaction: બિહારમાં જીત પછી અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા, નીતીશ માટે પણ સંદેશ!
Godrej Agrovet MoU, ₹70 crore investment: ગોદરેજ એગ્રોવેટે રૂ. 70 કરોડના રોકાણ માટે આંધ્ર પ્રદેશ સરકાર સાથે એમઓયુ કર્યો
MCA Elections: MCA ચૂંટણી: મુંબઈ ક્રિકેટ એસોસિયેશનના ઉપાધ્યક્ષ પદે જીતેન્દ્ર આવ્હાડ, તો સચિવ પદે ઉમેશ ખાનવિલકર.
Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
Exit mobile version