મહારાષ્ટ્રનો જંગ હવે સુપ્રીમ કોર્ટમાં- એકનાથ શિંદેની આગેવાનીમાં બળવાખોર જૂથે સુપ્રીમમાં આટલી અરજી કરી-આ મામલે આજે થશે સુનાવણી 

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્રમાં(Maharashtra) ચાલી રહેલા રાજકીય સંકટનો(Political crisis) મામલો સુપ્રીમ કોર્ટમાં(Supreme Court) પહોંચી ગયો છે 

રાજકીય ઘમાસાણ વચ્ચે એકનાથ શિંદેની(Eknath Shinde) આગેવાનીમાં બળવાખોર જૂથે સુપ્રીમમાં બે અરજીઓ કરી છે. 

પ્રથમ અરજીમાં શિંદે જૂથે ડેપ્યુટી સ્પીકર(Deputy Speaker) તરફથી મોકલેલી અયોગ્યતા નોટિસને(Disqualification notice) પડકારી છે. 
 
બીજી અરજીમાં શિંદે જૂથે અજય ચૌધરીને(Ajay Chaudhary) શિવસેના ધારાસભ્ય(Shiv Sena MLA) દળના નેતાના રૂપમાં નિમણૂંકને પણ પડકારી છે. 

આ સાથે શિવસેનાના સુનીલ પ્રભુને(Sunil Prabhu) ચીફ વ્હીપ તરીકે નિમણૂક કરવાના નિર્ણયને પણ પડકાર્યો છે. 

જસ્ટિસ સૂર્યકાન્ત(Justice Suryakant) અને જસ્ટિસ જેબી પારડીવાલાની(Justice JB Pardiwala) વેકેશન બેન્ચ(Vacation bench) સોમવારે શિંદેની અરજી પર સુનાવણી કરશે.

આ સમાચાર પણ વાંચો  : ઉદ્ધવ ઠાકરેને જે વાતનો સૌથી વધારે ડર હતો તે જ થયું- એકનાથ શિંદે અને રાજ ઠાકરે વચ્ચે ફોન પર વાત થઈ- જાણો શું છે નવું પોલિટિકલ Update

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment