મહારાષ્ટ્રમાં કોરોનાના દૈનિક કેસ વધ્યા, છેલ્લા 24 કલાકમાં 8 હજારથી વધુ નવા કેસ નોંધાયા, જાણો આજના તાજા આંકડા  

by Dr. Mayur Parikh

મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 8,473 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 188 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.

રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 5,987,521 થઈ છે.

છેલ્લા ૨૪ કલાકમાં 9,043 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 95.90 ટકા થયો છે.

હાલ રાજ્યમાં 1,23,340 એક્ટિવ કેસ છે.

શું વાત છે!! કોરોના ગયો અને પરપ્રાંતીય પ્રવાસીઓ મુંબઈ ભણી દોટ મૂકી. આટલા લાખ લોકો આવી ગયા. જાણો વિગત.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More