279
Join Our WhatsApp Channel
મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 30,535 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 99 દર્દીઓના મોત નીપજ્યા છે
રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 24,79,682 થઇ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 11,314 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.
રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 89.32% થયો છે
હાલ રાજ્યમાં 2,10,120 એક્ટિવ કેસ છે.
મુંબઈમાં કોરોનાના તમામ રેકોર્ડ તૂટ્યા, જાણો નવા આંકડા અહીં
You Might Be Interested In
