Site icon

મહત્વના સમાચાર-મહારાષ્ટ્ર રાજ્ય સહકારી બેંક નોકરીની તક-પરીક્ષા વિના ભરતી- આ રીતે કરો અરજી

News Continuous Bureau | Mumbai

બેંકમાં નોકરી(Banking  job) માટે તૈયારી કરી રહેલા લોકો માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે, મહારાષ્ટ્ર સ્ટેટ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ(Maharashtra State Co-operative Bank Limited) (મહારાષ્ટ્ર સ્ટેટ કો ઓપરેટિવ બેંકમાં ઈન્ફોર્મેશન સિક્યોરિટી(Information Security) હેઠળ વિવિધ પોસ્ટની ભરતી(Recruitment of various posts) કરવા જઈ રહી છે. MSC recruitment ની અધિકૃત વેબસાઇટ(Official website) પર આ પોસ્ટ્સ માટેની જાહેરાતો બહાર પાડવામાં આવી છે.

Join Our WhatsApp Community

જુદી જુદી પોસ્ટ્સ માટે ભરતી થવાની છે, જેમાં જુનીયર ઓફિસર(Junior Officer) હેઠળ સાયબર સિક્યોરિટી ઓપરેશન્સની(Cyber Security Operations) 4 જગ્યાઓ, ડિજિટલ પેમેન્ટ ચેનલના(digital payment channels) 3 પદ, સોફ્ટવેર(Software) માટે 1 પદ, નેટવર્ક એડમિનિસ્ટ્રેશનની(Network Administration) 1 પોસ્ટ, ઓફિસ ડેટાબેઝ એડમિનિસ્ટ્રેશનની(Office Database Administration) 1 પોસ્ટ, ઓફિસ સર્વર એડમિનિસ્ટ્રેશનની(Office Server Administration) 1 પોસ્ટ રહેશે.

બેંકમાં નોકરી માટે શૈક્ષણિક લાયકાતમાં(educational qualification) માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી અથવા શૈક્ષણિક સંસ્થામાંથી(university or educational institution) BE/BTech કોમ્પ્યુટર એન્જિનિયરિંગ/ઈન્ફોર્મેશન ટેક્નોલોજી/ઈલેક્ટ્રોનિક્સ/ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન અથવા કમ્પ્યુટર સાયન્સ/MCA/MSc કમ્પ્યુટર સાયન્સ/ITમાં સ્નાતક પૂર્ણ કરેલ હોવું જોઈએ.

આ સમાચાર પણ વાંચો :  હેલો- હાય નહીં પણ વંદે માતરમ બોલો- સરકારી અધિકારીઓ માટે મહારાષ્ટ્ર સરકારનું નવું ફરમાન

વય મર્યાદા જોઈએ તો 30મી જૂન 2022ના રોજ 25 વર્ષથી વધુની ઉંમર ન હોવી જોઈએ.  અરજી કરવાની છેલ્લી તારીખ  29 ઓગસ્ટ, 2022ની છે.  દસ્તાવેજોમાં બાયોડેટા, શૈક્ષણિક પ્રમાણપત્ર, જાતિનું પ્રમાણપત્ર, શાળા છોડવાનું પ્રમાણપત્ર, ઓળખપત્ર, પાસપોર્ટ સાઈઝ ફોટો વગેરે આવશ્યક રહેશે.
 

Devendra Fadnavis vs Ajit Pawar: મહારાષ્ટ્રના રાજકારણમાં નવો વળાંક! 15 જાન્યુઆરીએ કંઈક મોટું થશે? ફડણવીસની ભવિષ્યવાણીથી અજિત પવાર ખેમામાં ફફડાટ
Ladli Behen Yojana Installment: સંક્રાંતિ પર ‘લાડલી બહેન’ ને ઝટકો કે ભેટ? ₹3000 જમા કરવાના સરકારના નિર્ણય સામે કોંગ્રેસ લાલઘૂમ, જાણો શું છે મામલો
Devendra Fadnavis Conspiracy: મહારાષ્ટ્ર રાજકારણમાં મોટો ભૂકંપ! ફડણવીસ અને શિંદેને જેલમાં ધકેલવાનું હતું કાવતરું? પૂર્વ DGP સંજય પાંડે સામે કેસની ભલામણ
Atal Setu Coastal Road Connector: કામ પૂરું છતાં રાહ જોવી પડશે! અટલ સેતુ-કોસ્ટલ રોડ જોડાણ તૈયાર, પણ આ એક વિઘ્ને નવી મુંબઈ એરપોર્ટ જવાની ગણતરી બગાડી
Exit mobile version