મહારાષ્ટ્રમાં રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 8,010 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 170 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 61,89,257 થઈ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 7,391 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 96.21 ટકા થયો છે.
હાલ રાજ્યમાં 1,07,205 એક્ટિવ કેસ છે.