ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,1 જાન્યુઆરી 2022
શનિવાર.
મહારાષ્ટ્રમાં કોરોનાનું સંકટ વધુ ઘેરું બની રહ્યું છે.
રાજ્યમાં સામાન્ય જનતાની સાથે રાજકારણીઓ પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે.
પ્રાપ્ત જાણકારી મુજબ હવે મહારાષ્ટ્રના મંત્રી યશોમતી ઠાકુર પણ કોરોના પોઝિટિવ આવ્યા છે.
આ પહેલા મંત્રી બાલાસાહેબ થોરાટ, રાજ્ય મંત્રી પ્રાજક્ત તનપુરે, ટ્રાયલ ડેવલપમેન્ટ મંત્રી કેસી પાડવી અને શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડ પણ સંક્રમિત જોવા મળ્યા હતા.
વૅક્સિનેશન માટે આજથી મુંબઈમાં આ એજ ગ્રુપના બાળકોનું રજિસ્ટ્રેશન ચાલુ; જાણો વિગત
