એક દિવસના વિરામ બાદ મહારાષ્ટ્રમાં ફરી કોરોના બેકાબૂ… જાણો તાજા આંકડા

by Dr. Mayur Parikh

મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 57,640 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 920 દર્દીઓના મોત નીપજ્યા છે.

રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 48,80,542 થઇ છે.

છેલ્લા ૨૪ કલાકમાં 57,006 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.

રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 85.32% થયો છે.

હાલ રાજ્યમાં 6,41,569 એક્ટિવ કેસ છે.

રાજ્યમાં અત્યાર સુધી 2,83,84,582 કોરોના ટેસ્ટ થઇ ચુક્યા છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More