272
મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 58,952 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 278 દર્દીઓના મોત નીપજ્યા છે.
રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 35,78,160 થઇ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 39,624 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.
રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 81.21% થયો છે.
હાલ રાજ્યમાં 6,12,070 એક્ટિવ કેસ છે.
રાજ્યમાં અત્યાર સુધી 2,28,02,200 કોરોના ટેસ્ટ થઇ ચુક્યા છે.
Join Our WhatsApp Community
