News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રમાં કોરોનાના નવા દર્દીઓની સંખ્યામાં નજીવો વધારો થયો છે.
કોરોનાના નવા ૧૦૮ કેસ નોંધાયા છે તેમજ સાત દર્દીનાં મોત થયા છે.
રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના ૧૦૬ દરદી સાજા થતાં તેઓને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરાયા છે અને અત્યારે કોરોનાના એક્ટિવ કેસ ૮૬૫ છે. જે વિવિધ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં ભારતના પ્રથમ કોવિડ વેરિયન્ટ XEનો દરદી મળતાં ખળભળાટ. જોકે કેન્દ્રના આરોગ્ય મંત્રાલયે બીએમસીના દાવાને નકાર્યો
