મહારાષ્ટ્રમાં દરરોજના કેસ કરતાં સ્વસ્થ થઈને ઘર જનાર દર્દીઓનો આંક વધ્યો,  જાણો આજના તાજા આંકડા

by Dr. Mayur Parikh

મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 62,919 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 828 દર્દીઓના મોત નીપજ્યા છે.

રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 46,02,472 થઇ છે.

છેલ્લા ૨૪ કલાકમાં 69,710 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.

રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 83.69% થયો છે.

હાલ રાજ્યમાં 6,62,640 એક્ટિવ કેસ છે.

રાજ્યમાં અત્યાર સુધી 2,71,06,282 કોરોના ટેસ્ટ થઇ ચુક્યા છે.

ટેલિવૂડ નો વધુ એક સિતારો આઈસીયુમાં, તબિયત લથડતા દાખલ થવું પડયું…
 
You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More