મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 68,631 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 503 દર્દીઓના મોત નીપજ્યા છે.
રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 38,39,338 થઇ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 45,654 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.
રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 80.92% થયો છે.
હાલ રાજ્યમાં 6,70,388 એક્ટિવ કેસ છે.
રાજ્યમાં અત્યાર સુધી 2,38,54,185 કોરોના ટેસ્ટ થઇ ચુક્યા છે.
હવે મહારાષ્ટ્રમાં એસ્ટેટ બ્રોકર બનવા માટે પહેલા પરીક્ષા આપવી પડશે..