મહારાષ્ટ્રમાં છેલ્લા બે માસમાં કોવિડના સક્રિય કેસોની સંખ્યામાં થયો નોંધપાત્ર ઘટાડો ; જાણો આજના નવા આંકડા
Google ન્યુઝ માં જોડાવા માટે અહીં ક્લિક કરો :
મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 8,418 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 171 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 61,13,335 થઈ છે.
Join Our WhatsApp Community
છેલ્લા ૨૪ કલાકમાં 10,548 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 96.06 ટકા થયો છે.
હાલ રાજ્યમાં 1,14,297 એક્ટિવ કેસ છે.
ભારતમાં કોરોનાના દૈનિક કેસોમાં આવ્યો ઉછાળો, બે દિવસની આંશિક રાહત બાદ દેશમાં ફરી આજે 40 હજારથી વધુ આવ્યા કેસ સામે; જાણો આજના નવા આંકડા