મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 34,389 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 974 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 53,78,452 થઈ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 59,318 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 89.74 ટકા થયો છે.
હાલ રાજ્યમાં 4,68,109 ઍક્ટિવ કેસ છે.
આ દિવસે અને આ જગ્યાએ ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકી શકે છે : હવામાન વિભાગની ચેતવણી
