ઠાકરે સરકારની ચિંતા વધી, મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટના ખતરા વચ્ચે કોરોનાગ્રસ્ત દર્દીઓની અત્યાર સુધીની કુલ સંખ્યા 60 લાખને પાર થઇ ; જાણો આજે કેટલા નવા કેસ નોંધાયા
Google ન્યુઝ માં જોડાવા માટે અહીં ક્લિક કરો :
મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 9,974 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 143 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 60,36,821 થઈ છે.
Join Our WhatsApp Community
છેલ્લા ૨૪ કલાકમાં 8,562 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 95.91 ટકા થયો છે.
હાલ રાજ્યમાં 1,22,252 એક્ટિવ કેસ છે.
સારા સમાચાર: દેશમાં લગભગ દોઢ મહિના બાદ એક હજારથી ઓછા મૃત્યુ નોંધાયા, જાણો છેલ્લા કલાકમાં કેટલા નવા આવ્યા સામે