મહારાષ્ટ્રમાં લોકડાઉનની અસર: દૈનિક કોરોના કેસમાં થયો આંશિક ઘટાડો, મૃત્યુ આંક પણ ઘટ્યો. જાણો આજના તાજા આંકડા

by Dr. Mayur Parikh

મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં  58,924 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 351 દર્દીઓના મોત નીપજ્યા છે.

રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 38,98,262 થઇ છે.

છેલ્લા ૨૪ કલાકમાં 52,412 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.

રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર  81.04% થયો છે.

હાલ રાજ્યમાં  6,76,520 એક્ટિવ કેસ છે.

રાજ્યમાં અત્યાર સુધી 2,40,75,811 કોરોના ટેસ્ટ થઇ ચુક્યા છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More