Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં કોરોના : આ જ અઠવાડિયામાં બીજી વખત 60 હજારથી વધુ નવા કેસ નોંધાયા જાણો આજના લેટેસ્ટ આંકડા અહીં.

મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 60,212 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 281 દર્દીઓના મોત નીપજ્યા છે.

રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને  35,19,208 થઇ છે.

Join Our WhatsApp Channel

છેલ્લા ૨૪ કલાકમાં 31,624 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.

રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 81.44% થયો છે

હાલ રાજ્યમાં 5,93,042 એક્ટિવ કેસ છે.

રાજ્યમાં અત્યાર સુધી 2,25,60,051 કોરોના ટેસ્ટ થઇ ચુક્યા છે.

રાજ્ય સરકારની સૌથી મોટી સમસ્યા છે 'ઓક્સિજન'. કઈ રીતે? જાણો અહીં… 
 

Monsoon Delay in Maharashtra ચોમાસાની રાહ જોતા મહારાષ્ટ્રની જનતા માટે મુશ્કેલી, હજુ પાંચ દિવસ ગરમીનો માર.
Kalyan Abandoned Newborn કલ્યાણમાં કાળજું કંપાવતી ઘટના કચરાપેટીમાંથી મળી આવી ૬ દિવસની માસૂમ નવજાત બાળકી, પરિસરમાં ભારે અરેરાટી
Indian Street Food in Tokyo જાપાનમાં ગુંજ્યું પટનાના ‘જગ્ગુ ઢાબા’નું નામ, ટોક્યોમાં ભારતીય સ્ટ્રીટ ફૂડનો જાદુ.
Maharashtra Politics NDA Operation મહારાષ્ટ્રમાં ફરી મોટા રાજકીય ભૂકંપના એંધાણ! ઉદ્ધવ ઠાકરેની ચિંતા વધશે, NDA રચી રહ્યું છે નવી વ્યુહરચના
Exit mobile version