369
Join Our WhatsApp Community
મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 48,621 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 567 દર્દીઓના મોત નીપજ્યા છે.
રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 47,71,022 થઇ છે.છેલ્લા ૨૪ કલાકમાં 59,500 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.
રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 84.7% થયો છે.
હાલ રાજ્યમાં 6,56,870 એક્ટિવ કેસ છે.
રાજ્યમાં અત્યાર સુધી 2,78,64,426 કોરોના ટેસ્ટ થઇ ચુક્યા છે.
મહારાષ્ટ્ર સરકારે કોરોના ના ઉપચાર સંદર્ભે અમુક મહત્વપૂર્ણ નિર્ણય લીધા. લોકોને થશે આ ફાયદો.
You Might Be Interested In