Site icon

મહારાષ્ટ્રમાં કોરોના કહેર યથાવત,સતત બીજા દિવસે 6 હજારથી વધુ કોરોના નવા કેસ આવ્યા સામે ; જાણો આજના તાજા આંકડા 

મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 6,857 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 286 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. 

રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 62,82,914 થઈ છે.

Join Our WhatsApp Community

છેલ્લા ૨૪ કલાકમાં 6,105 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 96.53 ટકા થયો છે.

હાલ રાજ્યમાં 82,545 એક્ટિવ કેસ છે.

જોખમ હજું ટળ્યું નથી, સાવચેતી રાખવાની જરૂર!, દેશમાં ફરીથી કોરોનાના નવા કેસ અને મૃત્યુઆંકમાં થયો નોંધપાત્ર વધારો ; જાણો આજે કેટલા નવા કેસ આવ્યા સામે

Pune Investment Fraud: પુણેમાં રોકાણકારો સાથે ₹4 કરોડની છેતરપિંડી: શેરબજાર અને ભિશીના નામે ઊંચા વળતરની લાલચ આપી એક મહિલા સહિત 4 સામે ગુનો દાખલ
Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Exit mobile version