318
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવની તબિયત અચાનક બગડી છે.
મીડિયા રિપોર્ટ મુજબ ગઈકાલે રાત્રે તેમની તબિયત વધુ બગડી હતી. તેમનું ઓક્સિજનનું સ્તર ઘટી ગયું છે અને તેઓ હાલમાં વેન્ટિલેટર પર છે.
સપા સંરક્ષક મુલાયમ સિંહ યાદવની હાલત ઘણી ગંભીર છે. તેઓ લાંબા સમયથી બિમાર છે.
ઉલ્લેખનીય છે કે મુલાયમ સિંહ યાદવ સ્વાસ્થ્ય સંબંધી બીમારીઓ થી પીડિત છે.
હાલમાં જ તેમને લખનઉની મેદાંતા હોસ્પિટલમાં એડમિટ કરાવ્યા હતા.
આ સમાચાર પણ વાંચો:Parliament Winter Session : મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલા આ કાયદાઓના અમલ બાદ દેશમાં બનશે એક નવી ન્યાય પ્રણાલી
You Might Be Interested In