Site icon

શું શિંદે સરકાર ફરી એક વખત ઠાકરે સરકારના નિર્ણયને બદલી નાખશે- આજે મળશે ‘શિંદે-ફડણવીસ’ સરકારની ત્રીજી કેબિનેટ- આ મોટા મુદ્દા પર થશે ચર્ચા 

News Continuous Bureau | Mumbai

આજે ફરી શિંદે-ફડણવીસ સરકાર(Maharashtra govt)ની કેબિનેટ બેઠક(Cabinet meeting) યોજાવા જઈ રહી છે. 

Join Our WhatsApp Community

આજની બેઠકમાં ઔરંગાબાદ(Aurangabad), ઉસ્માનાબાદ(Osmanabad) શહેરનું નામ બદલવાની સાથે નવી મુંબઈ એરપોર્ટનું (Navi Mumbai airport name)નામ DB પાટીલ રાખવાનો અંતિમ નિર્ણય લેવામાં આવશે. 

આ સાથે મુખ્યમંત્રી એકનાથ શિંદે(Eknath Shinde) આ બેઠકમાં મુંબઈ મેટ્રોની સમીક્ષા કરશે. 

મેટ્રોના કામમાં ઝડપ લાવવા માટે સરકાર ફંડ આપે તેવી શક્યતા છે. 

ઉલ્લેખનીય છે કે છેલ્લી કેબિનેટ બેઠકમાં ઠાકરે સરકારના નામ બદલવાના નિર્ણયને શિંદે સરકારે અટકાવી દીધો હતો.

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં  APMCની ચૂંટણીમાં ખેડૂતોને મતદાનના હક લઈને નવી સરકારે લીધો આ નિર્ણય… જાણો વિગત
 

Surendranagar Chamaraj rail block: સુરેન્દ્રનગર-ચમારજ સેક્શનમાં બ્લૉકને કારણે રેલવે વ્યવહારને અસર*
Raj Thackeray: રાજ ઠાકરે વિરુદ્ધ બોલવું પડ્યું મોંઘું, મનસે કાર્યકર્તાઓએ રિક્ષા ડ્રાઇવર પાસે જાહેરમાં કરાવ્યું આવું કામ.
Sangli Accident: સાંગલીમાં ‘હિટ એન્ડ રન’ કેસ, નશાની હાલતમાં ડ્રાઇવરે 5 ગાડીઓને ટક્કર મારી,આટલા લોકો થયા ગંભીર રીતે ઘાયલ
Jamnagar flyover: જામનગરને મળ્યો સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ફ્લાય ઓવર બ્રીજ
Exit mobile version