Site icon

આવક કરતા વધારે સંપત્તિ : આ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રીને  કોર્ટે 4 વર્ષની સજા અને 50 લાખનો દંડ.. સાથે જ આપ્યા આ આદેશ.. 

News Continuous Bureau | Mumbai

અપ્રમાણસર સંપત્તિના કેસમાં(disproportionate wealth case) હરિયાણાના(Haryana) પૂર્વ મુખ્યમંત્રી(Former Chief Minister) ઓમ પ્રકાશ ચૌટાલાની(Om Prakash Chautala) સજા પર ચૂકાદો આપ્યો છે. 

Join Our WhatsApp Community

દિલ્હીની વિશેષ સીબીઆઈ કોર્ટે(Special CBI Court) આજે હરિયાણાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઓમપ્રકાશ ચૌટાલાને ચાર વર્ષની જેલની સજા ફટકારી છે 

સાથે જ કોર્ટે રૂ. 50 લાખનો દંડ પણ ફટકાર્યો છે અને ચૌટાલાની ચાર મિલકતો જપ્ત કરવાનો આદેશ પણ આપ્યો છે. 

ઉલ્લેખનીય છે કે ગત શનિવારે સુનાવણી પૂર્ણ થયા બાદ કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : દિલ્હીના LGના શપથગ્રહણમાં નારાજ થયા પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. હર્ષવર્ધન, આ કારણે ગુસ્સામાં છોડી ગયા સમારોહ; જુઓ વિડીયો, જાણો વિગતે

Malegaon Municipal Corporation Namaz Case: માલેગાંવ મહાનગરપાલિકામાં હંગામો: નમાજ પઢવાના વિરોધમાં મહંત અનિકેતશાસ્ત્રી મેદાનમાં; સરકારી પરિસરમાં ધાર્મિક પ્રવૃત્તિઓ મુદ્દે ઉઠ્યા સવાલો
Rohit Pawar Ajit Pawar Case Update: મુંબઈમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા! રોહિત પવાર પોલીસ સ્ટેશનમાં ધરણા પર બેઠા; અજીત પવાર વિરુદ્ધ FIR માટે CMO સુધી પહોંચી વાત
Malegaon Municipal Corporation Namaz Case: સરકારી ઓફિસમાં નમાઝ પઢવાની છૂટ કોણે આપી? માલેગાંવમાં વીડિયો વાયરલ થયા બાદ વિવાદ વકર્યો; કમિશનર પાસે મંગાયો ખુલાસો.
Sandeep Sagale Gujarat CEO: ગુજરાત ચૂંટણી પંચમાં મોટો ફેરફાર: સંદીપ સાગલેએ સંભાળ્યો મુખ્ય ચૂંટણી અધિકારીનો પદભાર; આગામી ચૂંટણીઓ માટે તંત્ર સજ્જ.
Exit mobile version