Site icon

આ દિવસે અને આ જગ્યાએ ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકી શકે છે : હવામાન વિભાગની ચેતવણી

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, ૧૭ મે 2021.

Join Our WhatsApp Community

સોમવાર.

અત્યંત તીવ્ર ચક્રવાતી સમુદ્રી તોફાન/વાવાઝોડું "તાઉ'તે'' રાજ્યની ઉત્તર દિશાના ઉત્તરીય-પશ્ચિમી કાંઠે પહોંચવાની શક્યતાઓ છે. એક અંદાજ પ્રમાણે આ વાવાઝોડું રાજ્યના દરિયાકાંઠે આજે એટલે કે તા. 17 મે, 2021ના રોજ પોરબંદર અને ભાવનગરના મહુવા વચ્ચેથી મોડી સાંજે 8.00થી રાત્રિના 11.00 કલાક (2000-2300 IST) દરમિયાન પસાર થાય એવી પ્રબળ સંભાવના છે. આ વાવાઝોડાના લીધે પવનની ગતિ આશરે 155-165 કિમી પ્રતિ કલાકની હોઈ શકે છે, જેની તીવ્રતા 185 કિમી પ્રતિ કલાક પણ થઈ શકે છે.

મોસમ વિભાગની ગંભીર ચેતવણી : આગામી ૨૪ કલાકમાં ચક્રાવાત વરવું સ્વરૂપ ધારણ કરશે

આમ વાવાઝોડાને કારણે ગુજરાતમાં વ્યાપક નુકસાન થઈ શકવાની સંભાવના છે.

Babri Masjid: બંગાળમાં બાબરી વિવાદ વકર્યો: મસ્જિદનો પાયો નાખવા મુદ્દે ઉકળતો ચરૂ, હુમાયુ કબીરના સમર્થકો ‘ઇંટ’ લઈને નીકળ્યા!
Maharashtra Nikaya Elections: સુપ્રીમનો મોટો આદેશ: મહારાષ્ટ્ર સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના પરિણામો ૨૧ ડિસેમ્બરે જ જાહેર કરવા મંજૂરી, રાજકારણમાં ગરમાવો!
Wild elephant: જંગલી હાથીઓ સામે હાર: ‘કરવાનું શું?’ વન વિભાગ પાસે કોઈ ઉકેલ નહીં, ગૂંચવાયેલી સ્થિતિમાં મોટો પડકાર!
Indigo: પુણે-મુંબઈ વિમાન ટિકિટના દરોમાં થયો અધધ આટલો વધારો, ઇન્ડિગોના સમયપત્રક ખોરવાતા હવાઈ યાત્રા મોંઘી.
Exit mobile version