Site icon

બિહારમાં આજે નવા જૂની થશે- નીતીશકુમાર- તેજસ્વી યાદવ અને કોંગ્રેસ પાર્ટી ત્રણેયની બેઠક- ભાજપનું શું – જાણો અહીં

One seat One candidate is BJD new Target

એક સીટ, એક ઉમેદવાર! નીતિશકુમારનું સૂત્ર

News Continuous Bureau | Mumbai

બિહારમાં(Bihar) કંઈક નવાજૂની થાય તેવું લાગી રહ્યું છે. રાષ્ટ્રીય જનતા દળના(Rashtriya Janata Dal) અધ્યક્ષ તેજસ્વી યાદવ(Tejaswi Yadav) તેમજ જનતા દળ યુનાઇટેડના(Janata Dal United) અધ્યક્ષ નીતેશ કુમાર (Nitish Kumar) આ બંને પાર્ટીઓએ પોતાના તમામ ધારાસભ્યો(MLA) અને નગરસેવકોની બેઠક(Corporators meeting) પટના ખાતે બોલાવી છે. આ બંને પાર્ટીની બેઠક સવારે 11 વાગે થવાની છે. બીજી તરફ બપોરે 1:00 વાગ્યે બિહાર કોંગ્રેસે(Congress) પોતાની બેઠક બોલાવી છે જેમાં કોંગ્રેસ પાર્ટી આ બંને પાર્ટીઓ સવારે 11:00 વાગે પોતાની કાર્યકાળણીમાં જે નિર્ણય લે તે નિર્ણય સંદર્ભે ચર્ચા કરશે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : લો કરો વાત- પોપટની ફરીયાદ કરવા પોલીસ સ્ટેશને પહોંચ્યા દાદા- કારણ સાંભળીને પોલીસ પણ છક થઈ ગઈ- જાણો શું છે સમગ્ર મામલો

એવું માનવામાં આવે છે કે જનતા દળ યુનાઇટેડ(JDU) અને ભારતીય જનતા પાર્ટીનું(BJP) ગઠબંધન તૂટશે. તેમજ રાજ્યની સત્તામાં ફેરબદલ આવશે.

Maharashtra heavy rain: પિતૃપક્ષમાં મુશળધાર વરસાદનું સંકટ, 4 જિલ્લા માટે રેડ એલર્ટ
Gujarat Maternal Mortality Rate: સેમ્પલ રજીસ્ટ્રેશન સિસ્ટમ (SRS) મુજબ રાજ્યમાં માતા મૃત્યુદર વર્ષ ૨૦૨૩માં પ્રતિ એક લાખ જીવિત જન્મે ૫૧ થયો
Ahmednagar: અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલીને ‘અહિલ્યાનગર’ કરાયું
Gujarat CM Bhupendra Patel: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સેવા દાયિત્વના ચાર વર્ષ
Exit mobile version