ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 01 ડિસેમ્બર 2021
બુધવાર
મહારાષ્ટ્રમાં કોરોના રસીકરણ અભિયાન જોરશોર થી ચાલુ છે
પ્રાપ્ત જાણકારી મુજબ રાજ્યમાં સંપૂર્ણ રસીકરણનો આંકડો ચાર કરોડને વટાવી ગયો છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 11.42 કરોડ લોકોનું રસીકરણ થયું છે. તેમાંથી, 7,42,87,818 (87%) ને ઓછામાં ઓછો એક શોટ મળ્યો છે અને 4,00,04,550 (44%) ને બંને ડોઝ મળ્યા છે.
ઉલ્લેખનીય છે કે સરકારનો ઉદ્દેશ વર્ષના અંત પહેલા તેની સંપૂર્ણ લાયક વસ્તીને ઓછામાં ઓછો એક ડોઝ આપવાનો છે.
માસ્કને લગતો તકલઘી નિર્ણય પાછો ખેંચવાની આ સંસ્થાએ કરી મુખ્ય પ્રધાનને માગણી, જાણો વિગત
