Site icon

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં નવરાત્રી મહોત્સવની લીધી મુલાકાત- મા અંબેની આરતી કરી- જુઓ વિડીયો

News Continuous Bureau | Mumbai

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi) ગુજરાત(Gujarat)ના પ્રવાસે છે અને રાજ્યની જનતાને અનેક ભેટો આપી રહ્યા છે. દરમિયાન ગઈકાલે રાત્રે પીએમ મોદી ગુજરાત સરકાર દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવ(Navratri)માં ભાગ લેવા માટે જીએમડીસી ગ્રાઉન્ડ(GMDC ground) પર પહોંચ્યા હતા, અહીં તેમણે મા અંબે(Maa Ambe)ની આરતી કરી હતી. તેમણે સ્થળ પર પરંપરાગત ગરબા નૃત્યની  મજા માણી હતી. વડાપ્રધાન મોદીએ ત્યાં હાજર કેટલાક લોકો સાથે વાતચીત પણ કરી હતી.

Join Our WhatsApp Community

 

ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા વડાપ્રધાન મોદીની સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત(Governor Acharya Devvrat) અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(Chief Minister Bhupendra Patel) પણ હતા. 

આ સમાચાર પણ વાંચો : નવલી નવરાત્રિનો આજે પાંચમો દિવસ – આજના પાવન દિવસે કરો જગત જનની ઉમિયા માતાના દર્શન લાઈવ

Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Ayodhya blast: આતંકવાદીઓનો ખતરનાક પ્લાન: અયોધ્યામાં વિસ્ફોટ કરવા ‘સ્લીપર મોડ્યુલ’ એક્ટિવેટ કર્યું હતું! વારાણસી પણ નિશાના પર હતું
Exit mobile version