દેવભૂમિ કેદારનાથ નજીક હેલિકોપ્ટર થયું ક્રેશ- તમામ પ્રવાસીઓના નિપજ્યા મોત- ઘટનાનો વિડીયો આવ્યો સામે

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

ઉત્તરાખંડના(Uttarakhand) કેદારનાથથી(Kedarnath) 2 કિમી દૂર ગરુડચટ્ટીમાં(Garudachatti) મોટી દુર્ઘટના સર્જાઈ છે.

અહીં એક ખાનગી હેલિકોપ્ટર ક્રેશ(Private Helicopter Crash) થયુ છે, જેમાં 7 પ્રવાસીઓના મૃત્યુ થયાં છે.

કહેવાય છે કે જ્યારે આ હેલિકોપ્ટર  ગુપ્તકાશીથી(Guptkashi) ઉડાન ભરી કેદાર ઘાટી(Kedar Ghat) તરફ આગળ વધ્યું ત્યારે ગરુડચટ્ટીમાં ક્રેશ થયું. 

જણાવવામાં આવી રહ્યું છે કે હેલિકોપ્ટરમાં 7 લોકો સવાર હતા. જે તમામના મૃત્યુ થયાં છે.

જો કે કોઇ ઓફિશિયલ જાણકારી સામે આવી નથી.

 

આ સમાચાર પણ વાંચો :  તહેવારોની સિઝનમાં પશ્ચિમ રેલવે દોડાવશે અમદાવાદ-ઓખા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન – આ તારીખથી શરૂ થઈ રહ્યું છે બુકીંગ

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment