News Continuous Bureau | Mumbai
ઉત્તરાખંડના(Uttarakhand) કેદારનાથથી(Kedarnath) 2 કિમી દૂર ગરુડચટ્ટીમાં(Garudachatti) મોટી દુર્ઘટના સર્જાઈ છે.
અહીં એક ખાનગી હેલિકોપ્ટર ક્રેશ(Private Helicopter Crash) થયુ છે, જેમાં 7 પ્રવાસીઓના મૃત્યુ થયાં છે.
કહેવાય છે કે જ્યારે આ હેલિકોપ્ટર ગુપ્તકાશીથી(Guptkashi) ઉડાન ભરી કેદાર ઘાટી(Kedar Ghat) તરફ આગળ વધ્યું ત્યારે ગરુડચટ્ટીમાં ક્રેશ થયું.
જણાવવામાં આવી રહ્યું છે કે હેલિકોપ્ટરમાં 7 લોકો સવાર હતા. જે તમામના મૃત્યુ થયાં છે.
જો કે કોઇ ઓફિશિયલ જાણકારી સામે આવી નથી.
केदारनाथ के गरुड़ चट्टी घाटी में #helicoptercrash
2 पायलट समेत 6 लोगों की मौत की ख़बर #Uttarakhand #Kedarnath pic.twitter.com/gIMg3dBsFB
— Awdhesh Kumar Mishra (@awdheshkmishra) October 18, 2022
આ સમાચાર પણ વાંચો : તહેવારોની સિઝનમાં પશ્ચિમ રેલવે દોડાવશે અમદાવાદ-ઓખા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન – આ તારીખથી શરૂ થઈ રહ્યું છે બુકીંગ