Site icon

મહારાષ્ટમાં રાજકીય ઘમાસાણ વચ્ચે ઉદ્ધવ અને આદિત્ય ઠાકરે- સંજય રાઉતની મુશ્કેલીઓ વધી- બોમ્બે હાઈકોર્ટમાં આ મામલે તેમના વિરુદ્ધ દાખલ થઇ અરજી- જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્રમાં(Maharashtra) ચાલી રહેલા સંકટની વચ્ચે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે(CM Uddhav Thackeray), મંત્રી આદિત્ય ઠાકરે (Minister Aditya Thackeray)અને પાર્ટી નેતા સંજય રાઉત(Sanjay Raut) વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટમાં(Bombay High Court) અરજી દાખલ કરવામાં આવી છે. જાહેરહીતની અરજીમાં માંગ કરવામાં આવી છે કે, આ ત્રણેય નેતાઓ વિરુદ્ધ અરાજકતા અને સરકારી કામો(Government works) રોકવા માટે દેશદ્રોહનો(Treason) કેસ નોંધાવો જોઈએ. 

Join Our WhatsApp Community

મીડિયામાં પ્રસારિત થયેલા અહેવાલ મુજબ આ અરજી સામાજિક કાર્યકર્તા હેમંત પાટિલ(Hemant Patil) તરફથી દાખલ કરવામાં આવી છે. તેમણે અરજીમાં માંગ કરી છે કે, કોર્ટ ઠાકરે પુત્ર-પિતા, સંજય રાઉતની પ્રેસ ક્રોન્ફ્રન્સ(Press conference) પર રોક લગાવે. આ સિવાય એકનાથ શિંદે(Eknath Shinde) જૂથના મુદ્દે મહારાષ્ટ્રના વિવિધ ભાગોમાં મુસાફરી પર પણ પ્રતિબંધ મૂકવો જોઈએ.

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં રાજકીય ખેંચતાણ વચ્ચે હવે રાજ્યપાલ પણ મેદાને- ઉદ્ધવ સરકાર પાસે માંગ્યો આટલા દિવસનો હિસાબ

પાટીલે પોતાની અરજીમાં કહ્યું છે કે  બળવાખોર ધારાસભ્યો એટલા માટે ગુવાહટી જતા રહ્યા છે કારણ કે, તેમની સુરક્ષાને ખતરો છે, તેઓ પોતાનો જીવ બચાવવા માટે ત્યાં જતા રહ્યા છે કારણ કે, રાઉત અને ઠાકરે તરફથી તેમને ધમકીઓ મળી રહી હતી.

Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
LPG Shortage in Maharashtra: ગેસ સંકટનો મારો! છાણાના ભાવ સોનાને આંબ્યા; હોટલ માલિકોએ હાઈ-ટેક રસોડા છોડી અપનાવ્યા દેશી ચુલા.
Exit mobile version