Site icon

જ્ઞાનવાપી કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં થયો ટ્રાન્સફર, નવી અરજી પર થયો મોટો નિર્ણય, હવે આ તારીખે થશે સુનાવણી…  

News Continuous Bureau | Mumbai

જ્ઞાનવાપી મસ્જિદમાં(Gyanvapi Masjid) મળેલા કથિત શિવલિંગની(Shivling) પૂજા કરવાની પરવાનગી માંગતી અરજી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં(Fast track court) ટ્રાન્સફર કરવામાં આવી છે. 

Join Our WhatsApp Community

હવે તેની સુનાવણી 30 મેના રોજ થશે. મહેન્દ્ર પાંડે(Mahendra Pandey) આ મામલે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં સુનાવણી કરશે.

આજે વારાણસીની(Varanasi) સિવિલ કોર્ટે(Civil Court) આ નિર્ણય લીધો છે.

હિન્દુ પક્ષે(Hindu community) સિવિલ કોર્ટમાં અરજી કરી જ્ઞાનવાપી મસ્જિદને હિંદુઓને સોંપવાની અને પૂજા કરવાની માંગ કરવામાં આવી હતી, જેની આજે સુનાવણી થઈ હતી.

જોકે વારાણસી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ચાલી રહેલ જ્ઞાનવાપી કેસ બીજો છે. તેના પર 26 મે એટલે કે આવતીકાલે સુનાવણી થશે.

આ સમાચાર પણ વાંચો:  એક સાંધે ત્યાં તેર તૂટે.. હવે આ દિગ્ગજ નેતાએ કોંગ્રેસને કર્યું ટાટા બાય બાય, સપાના સમર્થનથી જશે રાજ્યસભા…

Mahavikas Aghadi: મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો,ઠાકરે બંધુઓ એ કરી આટલા કલાક ની મુલાકાત
Ahmednagar: મહારાષ્ટ્રના અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલાયું; જાણો શું છે નવું નામ?
Ahmedabad Civil Hospital organ donation: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૨૧૩મું અંગદાન : એક લીવર, બે કિડની અને બે ચક્ષુનું દાન મળ્યું
Gujarat Groundnut Production: દેશમાં મગફળીના વાવેતર અને ઉત્પાદનમાં ગુજરાતનો દબદબો યથાવત
Exit mobile version