News Continuous Bureau | Mumbai
સત્તા હાથમાંથી ગયા બાદ શિવસેના(Shivsena) ઘણી આક્રમક બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે.
શિંદે જૂથમાં(Shinde group) જોડાયેલા લોકો સામે શિવસેના દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
પ્રતાપ સરનાઈકના(Pratap Saranaik) પુત્ર પૂર્વેશ સરનાઈક(Purvesh Saranaik) અને સંયુક્ત સચિવ(Joint Secretary) કિરણ સાળીને(Kiran sali) યુવા સેનામાંથી(Yuva Sena) હાંકી કાઢવામાં આવ્યા છે.
આદિત્ય ઠાકરેના(Aditya Thackeray) આદેશ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.
હવે તેમની જગ્યાએ નવા હોદ્દેદારોની નિમણૂંક કરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : આનંદો- આશરે બે વર્ષ બાદ મહારાષ્ટ્રમાં ધામધૂમથી થઇ શકશે દહીહાંડી અને ગણેશોત્સવની ઉજવણી- શિંદે સરકારે આપી આ મંજૂરી
