Site icon

મહારાષ્ટ્રના પુણે શહેરમાં જોવા મળ્યા ચોંકાવનારા દ્શ્યો- લાગ્યા પાકિસ્તાન જિંદાબાદ ના નારા- જુઓ વિડીયો 

Pakistan Zindabad slogans in Bhiwandi

News Continuous Bureau | Mumbai

છેલ્લા કેટલાક દિવસથી પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)ના ઠેકાણા પર રાષ્ટ્રીય તપાસ એજન્સી NIA સતત દરોડા પાડી રહી છે. અત્યાર સુધીમાં 100થી વધારે PFIના સભ્યોની ધરપકડ થઈ ગઈ છે. આ તમામની વચ્ચે NIAની ટીમે મહારાષ્ટ્રના પુણે(Pune)માં PFIની ઓફિસ પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન ત્યાં કેટલાય PFI સમર્થકો એકઠા થઈ ગયા અને કલેક્ટર ઓફિસ પર વિરોધ પ્રદર્શન(Protest) કરવા લાગ્યા હતા. આ પ્રદર્શનમાં ‘પાકિસ્તાન જિંદાબાદ’(Pro-Pakistan slogans)ના નારા પણ લગાવ્યા હતા.

Join Our WhatsApp Community

 

મીડિયા અહેવાલ અનુસાર, NIAના દરોડાના વિરોધમાં PFI સમર્થકોએ પુણેની કલેક્ટર ઓફિસ બહાર પ્રદર્શન કર્યા અને રેલી કાઢી હતી. આ દરમિયાન PFI સમર્થકોએ પાકિસ્તાન જિંદાબાદના નારા પણ લગાવ્યા હતા. હવે આ ઘટનાના કેટલાય વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.  

આ સમાચાર પણ વાંચો : એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ સેલમાં ટીવી પર રૂ 60000 સુધીની છૂટ- અહીં ટોચના ટીવી ડીલ્સ છે

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં NIA, EDએ PFIના 93 લોકેશન પર દરોડા પાડ્યા હતા. જેમાં PFIના કુલ 106 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Exit mobile version