News Continuous Bureau | Mumbai
આમ આદમી પાર્ટીએ પંજાબથી રાજ્યસભાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે.
પૂર્વ ક્રિકેટર હરભજન સિંહ, પંજાબના સહપ્રભારી રાઘવ ચઢ્ઢા, આઈઆઈટી દિલ્હીના પ્રોફેસર ડૉ. સંદીપ પાઠક, લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીના સ્થાપક અશોક મિત્તલ, ઉદ્યોગપતિ સંજીવ અરોરા રાજ્યસભાના ઉમેદવાર રહેશે.
પંજાબના 7 રાજ્યસભા સભ્યોમાંથી 5નો કાર્યકાળ 9 એપ્રિલે સમાપ્ત થઈ રહ્યો છે.
આ સમાચાર પણ વાંચો : ચૂંટણી ગઈ એટલે મોંઘવારી આવી. રાંધણગેસના ભાવમાં મોટો ભડાકો. જાણો નવા ભાવ અહીં.