આમ આદમી પાર્ટીએ રાજ્યસભાના ઉમેદવારોના નામ જાહેર કર્યા, આ ક્રિકેટર હવે રાજ્યસભામાં…

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

આમ આદમી પાર્ટીએ પંજાબથી રાજ્યસભાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. 

પૂર્વ ક્રિકેટર હરભજન સિંહ, પંજાબના સહપ્રભારી રાઘવ ચઢ્ઢા, આઈઆઈટી દિલ્હીના પ્રોફેસર ડૉ. સંદીપ પાઠક, લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીના સ્થાપક અશોક મિત્તલ, ઉદ્યોગપતિ સંજીવ અરોરા રાજ્યસભાના ઉમેદવાર રહેશે. 

પંજાબના 7 રાજ્યસભા સભ્યોમાંથી 5નો કાર્યકાળ 9 એપ્રિલે સમાપ્ત થઈ રહ્યો છે.

 આ સમાચાર પણ વાંચો : ચૂંટણી ગઈ એટલે મોંઘવારી આવી. રાંધણગેસના ભાવમાં મોટો ભડાકો. જાણો નવા ભાવ અહીં. 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More