232
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
દેશના ચૂંટણી રણનીતિકાર(Election strategist) પ્રશાંત કિશોરે(prashant kishor) કોંગ્રેસ(Congress) સાથેની મીટિંગ અને પછી કોંગ્રેસમાં ના જોડાવા અંગે મહત્વના ખુલાસા કર્યા છે.
પ્રશાંત કિશોરના પ્લાનમાં તેમજ લીડરશિપ ફોર્મ્યુલામાં રાહુલ ગાંધી(Rahul gandhi) અને પ્રિયંકા ગાંધી(Priyanka gandhi) વાડ્રા બંનેનું નામ નહોતું.
આ વાત ખુદ પ્રશાંત કિશોરે પોતાના મોઢે કહી છે. આ ઉપરાંત તેણે કહ્યું કે મેં કોંગ્રસ સામે કરેલા પ્રેઝન્ટેશનના પૈસા લીધા નથી.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્ર સરકાર પર આરોપોની ઝડી વરસાવી. ટ્વીટ કરીને કહ્યું આટલા હજાર કરોડ લેવાના નીકળે છે. જાણો આંકડા.
You Might Be Interested In