Site icon News Continuous Bureau | Mumbai

ખુલી ગયો રાઝ.. શા માટે પી.કે નો પ્લાન રિજેક્ટ થયો. આ છે કારણ. જાણો વિગતે – ‘પરિવાર મોહ..’ 

News Continuous Bureau | Mumbai

દેશના ચૂંટણી રણનીતિકાર(Election strategist) પ્રશાંત કિશોરે(prashant kishor) કોંગ્રેસ(Congress) સાથેની મીટિંગ અને પછી કોંગ્રેસમાં ના જોડાવા અંગે મહત્વના ખુલાસા કર્યા છે.

Join Our WhatsApp Channel

પ્રશાંત કિશોરના પ્લાનમાં તેમજ લીડરશિપ ફોર્મ્યુલામાં રાહુલ ગાંધી(Rahul gandhi) અને પ્રિયંકા ગાંધી(Priyanka gandhi) વાડ્રા બંનેનું નામ નહોતું.

આ વાત ખુદ પ્રશાંત કિશોરે પોતાના મોઢે કહી છે. આ ઉપરાંત તેણે કહ્યું કે મેં કોંગ્રસ સામે કરેલા પ્રેઝન્ટેશનના પૈસા લીધા નથી.

આ સમાચાર પણ વાંચો :  મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્ર સરકાર પર આરોપોની ઝડી વરસાવી. ટ્વીટ કરીને કહ્યું આટલા હજાર કરોડ લેવાના નીકળે છે. જાણો આંકડા.

Eknath Shinde Mahayuti Rift મહાયુતિમાં શું રંધાઈ રહ્યું છે? બે મોટી ઘટનાઓથી સામે આવી મુખ્યમંત્રી એકનાથ શિંદેની નારાજગી
Maharashtra Flat Registration Ban ઘર ખરીદનારાઓ સાવધાન મહારાષ્ટ્ર સરકારે મંજૂર નકશા વિરુદ્ધ બનેલા ફ્લેટના દસ્તાવેજ રજિસ્ટ્રેશન પર મૂકી રોક
Barda Wildlife Sanctuary Lions ૧૪૪ વર્ષ પહેલાં લુપ્ત થયા હતા સિંહ, હવે બરડા અભયારણ્ય બન્યું ૧૭ એશિયાટીક સિંહોનું કાયમી ઘર
Bharuch Jama Masjid Controversy મસ્જિદ કે પ્રાચીન જૈન તીર્થ? ભરૂચમાં ભોંયરાની પ્રતિમાઓ બાદ નવો વિવાદ તંત્રે ૭ સદી બાદ લીધો આકરો નિર્ણય…
Exit mobile version