News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રમાં(Maharashtra) આરોપ પ્રત્યારોપ નું રાજકારણ(Politics) ગરમ થયું છે ત્યારે મનસેના(MNS) અધ્યક્ષ રાજ ઠાકરેએ(raj thackeray) એક વિડીયો ટ્વીટ કર્યો છે. જે વિડીયોમાં બાળાસાહેબ ઠાકરે(Bala saheb thackeray) કહી રહ્યા છે કે જે દિવસે શિવસેના(Shivsena) સત્તામાં આવશે તે દિવસે રસ્તા પર નમાજ(Namaz) બંદ કરવામાં આવશે. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે મસ્જિદ પરના ભૂંગળા(Loudspeaker) પણ ઉતારવામાં આવશે. જુઓ આ વિડીયો.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં ઠેકઠેકાણે અજાન સામે હનુમાન ચાલીસા વાગી. જાણો કઈ કઈ જગ્યાએ મનસે નું આંદોલન થયું.
— Raj Thackeray (@RajThackeray) May 4, 2022