રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
તેમણે પોતે આ માહિતી સાર્વજનિક કરી હતી અને પોતાના સંપર્કમાં આવેલા તમામ લોકોને કોરોના ટેસ્ટ કરવાની સલાહ આપી હતી.
અશોક ગહેલોત એ એક સિનિયર સિટીઝન છે અને તેમને કોરોના થતાં કોંગ્રેસ પાર્ટીમાં ચિંતાનું વાતાવરણ છે.
રેલવેએ શરૂ કરી વિશેષ મોહિમ, ટ્રેનમાં કુલ સફર કરનાર માંથી 50 ટકા લોકો પાસે નકલી આઈડી કાર્ડ છે.
