Site icon News Continuous Bureau | Mumbai

મોટા સમાચાર : જ્ઞાનવાપી મસ્જિદ કેસની સુનાવણી આ કોર્ટમાં થશે, સુપ્રીમ કોર્ટે જારી કર્યો આદેશ 

News Continuous Bureau | Mumbai

જ્ઞાનવાપી(Gyanvapi masjid) કેસમાં સુપ્રીમ કોર્ટમાં(Supreme Court) ચાલી રહેલી સુનાવણીમાં મોટા સમાચાર સામે આવ્યાં છે.

Join Our WhatsApp Channel

સુપ્રીમ કોર્ટે જ્ઞાનવાપી કેસને જિલ્લા કોર્ટમાં(district court) ટ્રાન્સફર(Transfer) કરવાનો આદેશ આપ્યો છે. 

કોર્ટે પક્ષકારોને કહ્યું કે આ મામલો અમારી પાસે પેન્ડિંગ રહેશે, પરંતુ તમે પહેલા ડિસ્ટ્રિક્ટ જજ(District Judge) પાસે જાઓ અને ત્યાં દલીલ કરો. અમારી પાસે તમારા માટે વધુ તક હશે.

એટલે કે વારાણસીની(Varanasi) જ્ઞાનવાપી મસ્જિદ કેસની સુનાવણી હવે  જિલ્લા કોર્ટમાં જ થશે. 

હવે જિલ્લા ન્યાયાધીશ ટ્રાયલ સંબંધિત તમામ બાબતોને જોશે. સુપ્રીમ કોર્ટનો વચગાળાનો આદેશ આઠ સપ્તાહ સુધી અમલમાં રહેશે. 

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે 17 મેના રોજ 8 અઠવાડિયાનો વચગાળાનો આદેશ જાહેર  કર્યો હતો.

આ સમાચાર પણ વાંચો :  જ્ઞાનવાપી મસ્જિદ કેસ : અલ્હાબાદ હાઈકોર્ટે સુનાવણી આ તારીખ સુધી સ્થગિત કરી, નમાજ માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા

Maharashtra Monsoon Withdrawal IMD સમગ્ર મહારાષ્ટ્રમાંથી દક્ષિણપશ્ચિમ ચોમાસાની સત્તાવાર વિદાય ‘ઓક્ટોબર હીટ’નો પ્રારંભ, હવામાન વિભાગની જાહેરાત
Shiv Sena Symbol Dispute ઉદ્ધવ ઠાકરેની મુશ્કેલીઓ વધશે? સુપ્રીમ કોર્ટમાં શિંદે જૂથે ચૂંટણી પંચના નિર્ણયને ગણાવ્યો સંપૂર્ણ કાયદેસર પાર્ટી બંધારણ પર ઉઠાવ્યા ગંભીર સવાલ
Samruddhi Expressway Ganja Smuggling સમૃદ્ધિ મહામાર્ગ પર ગાંજાની દાણચોરીનો પર્દાફાશ વાશિમ પોલીસે 350 કિલો માદક દ્રવ્યો જપ્ત કર્યા, બે અલગઅલગ કાર્યવાહીથી ખળભળાટ
Maharashtra FDA Raids FDA ના રાજ્યવ્યાપી દરોડા કેમિકલથી પકવેલાં કેળાં અને ડિટર્જન્ટવાળું દૂધ ઝડપાયું; મુંબઈકોંકણમાંથી ₹1.29 કરોડનો મુદ્દામાલ જપ્ત
Exit mobile version