નવજોત સિંહ સિદ્ધુને સુપ્રીમ કોર્ટનો આંચકો, 34 વર્ષ જૂના આ કેસમાં કોર્ટે ફટકારી 1 વર્ષની સજા.

News Continuous Bureau | Mumbai

રોડ રેજ કેસમાં(road rage case) કોંગ્રેસના(Congress) નેતા નવજોત સિંહ સિદ્ધુને(Navjot Singh Sidhu) મોટો ઝટકો લાગ્યો છે. 

સુપ્રીમ કોર્ટે(Supreme court) જૂના આદેશને બદલી નવજોતસિંહ સિદ્ધુને 1 વર્ષની જેલની(jail) સજા ફટકારી છે. 

આ ઘટના વર્ષ 1988ની છે. જેમાં મારામારી બાદ એક વૃદ્ધનું(elderly) મોત નિપજ્યું હતું. અગાઉ સિદ્ધુને રૂપિયા 1000નો દંડ(Fine) ફટકારવામાં આવ્યો હતો. 

જસ્ટિસ એએમ ખાનવિલકર(Justice AM Khanwilkar) અને જસ્ટિસ સંજય કિશન કૌલની(Justice Sanjay Kishan Kaul) ખંડપીઠે આ નિર્ણય સંભળાવ્યો છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ આ જ કેસમાં સિદ્ધુને માત્ર 1000 રૂપિયાનો દંડ થયો હતો.

આ સમાચાર પણ વાંચો : શ્રી કૃષ્ણ જન્મભૂમિ મામલો: મથુરા મસ્જિદ વિવાદની સિવિલ કોર્ટમાં ટ્રાયલ થશે, આ અરજીને જિલ્લા કોર્ટે સ્વીકારી.. જાણો વિગતે 

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *