395
Join Our WhatsApp Community
મહારાષ્ટ્રમાં અગિયારમા ધોરણમાં પ્રવેશ માટે જુલાઈ અથવા ઓગસ્ટ મહિનામાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ થશે.
આ ટેસ્ટની સંદર્ભે શિક્ષણ વિભાગ દ્વારા હજી કોઈ તારીખ જાહેર કરવામાં આવી નથી.
કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં મળેલા માર્ક અનુસાર વિદ્યાર્થીઓને અગિયારમા ધોરણમાં પ્રવેશ આપવામાં આવશે.
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ની સ્પષ્ટ વાત : હવે લોક ડાઉન નું અનલોક નહીં થાય
You Might Be Interested In