News Continuous Bureau | Mumbai
કોંગ્રેસના નેતા સચિન પાયલોટે(Sachin Pilot) સોનિયા ગાંધીને(Sonia gandhi) કહ્યું છે કે તેઓ રાજ્યની ચૂંટણીમાં(State election) પાર્ટીની સત્તામાં વાપસી સુનિશ્ચિત કરવા મુખ્યમંત્રી(Chief minister) બનવા માંગે છે.
સચિન પાયલોટે સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધીને કહ્યું છે કે જો આવું ન થાય તો કોંગ્રેસ પંજાબની(Congress Punjab) જેમ રાજસ્થાન(Rajasthan) પણ ગુમાવી શકે છે.
ઉલ્લેખનીય છે કે સચિન પાયલટે છેલ્લા કેટલાક સપ્તાહમાં ગાંધી પરિવાર સાથે ત્રણ બેઠકો કરી છે.
આ સમાચાર પણ વાંચો : ખુલી ગયો રાઝ.. શા માટે પી.કે નો પ્લાન રિજેક્ટ થયો. આ છે કારણ. જાણો વિગતે – ‘પરિવાર મોહ..’
