Site icon

ઉખાડ દિયા- ટ્વિટર ઉપર થઈ રહ્યું છે ટ્રેન્ડ- સંજય રાઉત હવે નિશાના પર- જાણો કઇ રીતે સંજય રાઉત ની ફીરકી લેવામાં આવી રહી છે

Shiv Sena To Contest jammu assembly election, Says Sanjay Raut

ઠાકરે જૂથના નેતા સંજય રાઉતની મોટી જાહેરાત, હવે શિવસેના આ કેન્દ્રશાસિત માં પણ લડશે વિધાનસભા ચૂંટણી..

News Continuous Bureau | Mumbai 

ગુરુવાર સવારથી સંજય રાઉત(Sanjay Raut) ટ્વીટર પર છવાઈ ગયા છે. આ વખતે તેમનું કોઈ સ્ટેટમેન્ટ નહીં પરંતુ લોકોના સ્ટેટમેન્ટનો વરસાદ વરસી રહ્યો છે. પોતાની બયાનબાજી(statement) ને કારણે હંમેશા ચર્ચામાં રહેનાર સંજય રાઉત ના અવનવા ફોટોગ્રાફ અને મીમ બનાવીને લોકો સોશિયલ મીડિયા(Social media) પર મૂકી રહ્યા છે. ખાસ કરીને સામના(Saamna)ની હેડલાઇન ના ફોટોગ્રાફ્સ પાડીને મુકવામાં આવી રહ્યા છે. જ્યારે કંગના રાણાવત(Kangana Ranaut) નું ઘર તોડવામાં આવ્યું હતું ત્યારે સામના એ હેડ લાઈન લખી હતી ઉખાડ દિયા.  હવે નેટિઝન્સ કહી રહ્યા છે કે સરકાર કો ઉખાડ દિયા…  જુઓ અલક મલકના ટ્વીટ…

Join Our WhatsApp Community

 

Amit Shah Reaction: બિહારમાં જીત પછી અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા, નીતીશ માટે પણ સંદેશ!
Godrej Agrovet MoU, ₹70 crore investment: ગોદરેજ એગ્રોવેટે રૂ. 70 કરોડના રોકાણ માટે આંધ્ર પ્રદેશ સરકાર સાથે એમઓયુ કર્યો
MCA Elections: MCA ચૂંટણી: મુંબઈ ક્રિકેટ એસોસિયેશનના ઉપાધ્યક્ષ પદે જીતેન્દ્ર આવ્હાડ, તો સચિવ પદે ઉમેશ ખાનવિલકર.
Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
Exit mobile version