Site icon

સંજય રાઉત ની જેલ બદલાઈ- હવે ભયાનક કેદીઓ સાથે આ જેલમાં રહેશે- એક સમયે સંજય દત્ત પણ અહીંયા હતો

News Continuous Bureau | Mumbai

એક તરફ કોર્ટમાં સંજય રાઉતે(Sanjay Raut) પોતાનો છુટકારો થાય તેવી માંગણી કરી હતી ત્યારે કોર્ટે સંજય રાઉતને 22 ઓગસ્ટ સુધી ન્યાયિક કસ્ટડી(Judicial Custody) આપી દીધી છે. આ ઉપરાંત સંજય રાઉત ની જેલ પણ બદલવામાં આવી છે. હવે સંજય રાઉત મુંબઈ શહેર(Mumbai city)ની આર્થર રોડ જેલ(Arthur Road Jail)માં રહેશે. આ જેલમાં સંજય દત્ત અને અબુ સાલેમ જેવા પોતાની સજા ભોગવી ચુક્યા છે. આ ઉપરાંત કસાબને પણ અહીંયા જ રાખવામાં આવ્યો હતો.

Join Our WhatsApp Community

પતરાવાળા ચાલ કેસમાં સંજય રાઉત આર્થર રોડની હવા ખાશે.

આ સમાચાર પણ વાંચો : મોટા સમાચાર – મુંબઈ ગોવા હાઈવે થયો બંધ- સરકારી એજન્સીઓ એલર્ટ પર

Amit Shah Reaction: બિહારમાં જીત પછી અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા, નીતીશ માટે પણ સંદેશ!
Godrej Agrovet MoU, ₹70 crore investment: ગોદરેજ એગ્રોવેટે રૂ. 70 કરોડના રોકાણ માટે આંધ્ર પ્રદેશ સરકાર સાથે એમઓયુ કર્યો
MCA Elections: MCA ચૂંટણી: મુંબઈ ક્રિકેટ એસોસિયેશનના ઉપાધ્યક્ષ પદે જીતેન્દ્ર આવ્હાડ, તો સચિવ પદે ઉમેશ ખાનવિલકર.
Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
Exit mobile version