265
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
બંગાળ સ્કૂલ ભરતી કૌભાંડમાં(Bengal School Recruitment Scam) આરોપી મંત્રી(Accused Minister) પાર્થ ચેટરજીની(Partha Chatterjee) સામે મમતા સરકારે(State Govt) મોટી કાર્યવાહી કરી છે.
મમતા સરકારે પાર્થ ચેટરજીને મંત્રી પદેથી(Minister Post) હટાવવાની જાહેરાત કરી છે.
બંગાળના મુખ્ય સચિવ(Chief Secretary) દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર, પાર્થ ચેટર્જીને ઉદ્યોગ પ્રધાનના(Industries Minister) પદની સાથે સાથે બાકીના પદો પરથી પણ દૂર કરવામાં આવ્યા છે.
તેમને સૂચના અને પ્રસારણ વિભાગ, સંસદીય બાબતોના(Parliamentary Affairs) વિભાગ વગેરેમાંથી પણ પાણીચૂ પકડાવી દેવામાં આવ્યું છે.
અત્યાર સુધી પાર્થ ચેટરજીની પાસે જે પણ વિભાગોનો હવાલો હતો તે તમામ વિભાગો હવે સીએમ મમતા બેનરજી(CM Mamata Banerjee) સંભાળશે.
આ સમાચાર પણ વાંચો : આ ઘર છે કે પછી સાક્ષાત રિઝર્વ બેંક- પહેલા 20 કરોડ અને હવે 29 કરોડ રોકડ મળ્યા- જુઓ વિડીયો
You Might Be Interested In