Site icon

સફાળી જાગી ગુજરાત સરકાર, રાજ્યમાં વધતા જતા કોરોનાના કહેરને પગલે વાઇબ્રન્ટ સમિટ સહિત આ કાર્યક્રમો કર્યા રદ; જાણો વિગતે

 ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 6 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Community

ગુરુવાર.

ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે રાજ્ય  સરકારે વાઇબ્રન્ટ સમિટ મોકુફ રાખવાનો નિર્ણય કર્યો છે.

સાથે જ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર 8-14 જાન્યુઆરી સુધી યોજાનારા ફ્લાવર શો અને પતંગોત્સવ પણ રદ કરવામાં આવ્યા છે. 

આ ઉપરાંત  ટ્રેડ શો સહિતના સરકારના તમામ જાહેર કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. 

જોકે આગામી થોડા સમય પછી જો પરિસ્થિતિમાં સુધારો થશે તો સરકાર વાઇબ્રન્ટ સમિટ યોજવા માટે નિર્ણય લેવામાં આવશે.

હવે પ્રાથમિક સ્કૂલોનું ઓફલાઇન શિક્ષણ બંધ કરવામાં આવે એવી શક્યતા છે.

Gujarat UCC Bill Passed: ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા લાગુ! લગ્ન, છૂટાછેડા અને લિવ-ઈન માટે આવ્યા નવા નિયમો
Flight Fare Hike:સામાન બાંધતા પહેલા ચેતજો! એરલાઈન્સ કંપનીઓ વધારશે ટિકિટના ભાવ; મધ્ય પૂર્વના તણાવ વચ્ચે વિમાની મુસાફરીમાં મોટો ભાવવધારો.
LPG Crisis Eases in India:યુદ્ધ વચ્ચે ભારતની મોટી જીત! ગેસ બુકિંગમાં ૩૫% નો ઘટાડો અને ઉત્પાદન આસમાને; જાણો કેવી રીતે સામાન્ય થઈ રહી છે સ્થિતિ.
Maharashtra Weather Alert:મહારાષ્ટ્ર પર ફરી આકાશી આફત! આગામી ૪૮ કલાક ભારે; ૫ જિલ્લામાં તોફાની પવન સાથે વરસાદની યલો એલર્ટ.
Exit mobile version