Site icon

સંજય રાઉત બાદ આ કોંગ્રેસી નેતાએ કર્યા પીએમ મોદીના વખાણ, ગણાવ્યા ડાયનેમિક વ્યક્તિ

 

 News Continuous Bureau | Mumbai 

Join Our WhatsApp Community

કોગ્રેંસી નેતા શશિ થરૂરે બીજેપી દ્વારા વિધાનસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશ સહિત 4 રાજ્યોમાં મળેલી જીતનું ક્રેડિટ પીએમ નરેન્દ્ર મોદીને આપ્યું છે. 

શશિ થરૂરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરતા કહ્યું કે, તેઓ એક ડાયનામિક વ્યક્તિ છે. 

તેમણે ઘણું બધું એવું કર્યું છે જે રાજકારણના દ્રષ્ટિકોણથી ખૂબ જ ઓછું જોવા મળે છે. 

જોકે, તેમણે પીએમ મોદીના નકારાત્મક પાસા પણ જણાવ્યા હતા જેમાં તેમણે કહ્યું કે, તેમની કાર્યશૈલી દેશને જાતિ, ધર્મ, સંપ્રદાયના નામે વહેંચવાનું કામ કરે છે તે સમાજ માટે ઝેર સમાન છે. 

શશિ થરૂરની આ ટિપ્પણી ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, પંજાબ અને મણિપુરમાં તાજેતરમાં પૂર્ણ થયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની હારની પૃષ્ઠભૂમિમાં આવી છે.

આ સમાચાર પણ વાંચો :મહારાષ્ટ્રમાં જે યોજનાનું વડાપ્રધાને ઉદ્ઘાટન કર્યું હતું તે યોજનાને રાજ્ય સરકારે અટકાવી… જાણો વિગતે

Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Malegaon Municipal Corporation Namaz Case: માલેગાંવ મહાનગરપાલિકામાં હંગામો: નમાજ પઢવાના વિરોધમાં મહંત અનિકેતશાસ્ત્રી મેદાનમાં; સરકારી પરિસરમાં ધાર્મિક પ્રવૃત્તિઓ મુદ્દે ઉઠ્યા સવાલો
Rohit Pawar Ajit Pawar Case Update: મુંબઈમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા! રોહિત પવાર પોલીસ સ્ટેશનમાં ધરણા પર બેઠા; અજીત પવાર વિરુદ્ધ FIR માટે CMO સુધી પહોંચી વાત
Exit mobile version