Site icon

અશોક ગેહલોત બાદ હવે આ નેતા પણ કોંગ્રેસ અધ્યક્ષ પદની રેસમાં થશે શામેલ-જલ્દી કરી શકે છે જાહેરાત

News Continuous Bureau | Mumbai

કોંગ્રેસના(Congress) આગામી અધ્યક્ષ કોણ હશે તે અંગે પક્ષમાં હજુ પણ મંથન ચાલી રહ્યું છે. 

Join Our WhatsApp Community

દરમિયાન કોંગ્રેસના નવા અધ્યક્ષ પદની(New President of Congress) રેસમાં રાજસ્થાનના(Rajasthan) મુખ્યમંત્રી અશોક ગેહલોત(CM Ashok Gehlot) બાદ હવે શશિ થરૂરનું(Shashi Tharoor) નામ પણ સામે આવ્યું છે. 

મીડિયા રિપોર્ટ મુજબ શશિ થરૂર પણ કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે અરજી(Application for President post) કરી શકે છે.

જોકે તેમણે હજુ સુધી આ અંગે સત્તાવાર નિવેદન(Official Statement) આપ્યું નથી.  

ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસ પાર્ટીમાં નેતૃત્વને લઈને છેલ્લા કેટલાક સમયથી સતત ચર્ચા ચાલી રહી છે.

આ સમાચાર પણ વાંચો : સોનિયા ગાંધી વિશે વાંધાજનક પોસ્ટ કરીને ફસાયા ભાજપના આ ધારાસભ્ય- પુણે સાયબર પોલીસે નોંધ્યો કેસ

National Ayurveda Day 2025: રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ – ૨૦૨૫ અંતર્ગત
Gujarat CM Bhupendra Patel: નવરાત્રીના પાવન અવસરે મુખ્યમંત્રીશ્રીના હસ્તે રાજ્યના નાગરિકોને સ્વાસ્થ્યલક્ષી ભેટ
Civil Hospital Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં દુર્લભ સર્જરી દરમિયાન 7 વર્ષના બાળકના પેટમાંથી વાળ, ઘાસ અને દોરાનો ગઠ્ઠો દૂર કરવામાં આવ્યો
Uttar Pradesh: ઉત્તર પ્રદેશમાં જાતિ આધારિત રેલીઓ પર પ્રતિબંધ, સરકાર દ્વારા જારી કરવામાં આવ્યો આવો નિર્દેશ
Exit mobile version