Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં મહિલા મુખ્યમંત્રીની અટકળોએ પકડ્યું જોર – સુપ્રિયા સુલેનું નામ ચર્ચાતા શિવસેના નેતાએ કહી આ મોટી વાત

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્રમાં(Maharashtra) જ્યારે પણ મહિલા મુખ્યમંત્રીની(Women CM) વાત થાય છે ત્યારે સુપ્રિયા સુલેનું(Supriya Sule) નામ સૌથી આગળ હોય છે. 

Join Our WhatsApp Channel

હવે ફરી એકવાર મુખ્યમંત્રી પદ(CM post) માટે સુપ્રિયા સુલેના નામની ચર્ચા થઈ રહી છે અને શિવસેનાએ(Shiv Sena) પણ આ ચર્ચાનો જવાબ આપ્યો છે.

શિવસેનાના ધારાસભ્ય(Shiv Sena MLA) અબ્દુલ સત્તારે(Abdul Sattar) કહ્યું કે જો મુખ્યમંત્રી પદ માટે સુપ્રિયા સુલેના નામની ચર્ચા થઈ રહી છે તો રશ્મિ ઠાકરે (Rashmi Thackeray) પણ તેના માટે તૈયાર છે 

તેમને રાજકારણનો(Politics) અભ્યાસ છે. તેમજ ઉદ્ધવ ઠાકરે 25 વર્ષ સુધી મુખ્યમંત્રી રહે તે માટે મંદિરમાં પૂજા પણ થઈ ચૂકી છે. 

તેથી, અમે ભગવાનને પ્રાર્થના કરતા રહીશું કે સુપ્રિયા સુલેનો 25 વર્ષ પછી નંબર આવે.

 આ સમાચાર પણ વાંચો :  દિલ્હીના હેલ્થ મિનિસ્ટર સત્યેન્દ્ર જૈનની મુશ્કેલી વધી – નેતાને કોર્ટે આ તારીખ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલ્યાં

Manoj Jarange Patil Mumbai Protest મનોજ જરાંગેના મુંબઈના આંદોલન પર સરકારની પહેલી પ્રતિક્રિયા, ગણેશ ઉત્સવને લઈને વ્યક્ત કરી ચિંતા
Pune Ganesh Festival Alcohol Ban શા માટે ૧૦ દિવસીય શરાબબંધી સામે ભડકી હાઈકોર્ટ? અદાલતની ફટકાર બાદ તંત્રએ બદલવો પડ્યો નિર્ણય
Nagpur SBI Bank Robbery નાગપુરમાં ફિલ્મી સ્ટાઈલે એસબીઆઈ (SBI) બેંકમાં લૂંટ કર્મચારીઓની આંખોમાં મરચું નાખીને લાખો રૂપિયા ઉડાવ્યા
Tukaram Mundhe FDA Action Pune તુકારામ મુંઢે નો પુણેમાં મોટો દણકો બુધવાર પેઠમાંથી પનીર અને ખોયા ભરેલા ચાર ટ્રક જપ્ત
Exit mobile version